આપણે જણાવતા આનંદ થાય છે કે રાજેશ્વર માદયમિક શાળા દ્વારા પ્રવેશ પ્ર્ક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત આપના બાળક ધોરણ 09 & 10 માં આ શાળામાં એડમિશન લેવા માંગતા હોય તે વહેલી તકે શાળામાથીપરવેશ ફોર્મ લઈ અને જમા કરાવશો અથવા ઓનલાઇન ફોર્મ માટે અહિયાં ક્લિક કરો